માનવંતા દાતાઓનું લિસ્ટ
Media Family Support Initiative — પત્રકારો અને તેમના આશ્રિત પરિવારોના સંરક્ષણ કાજે ઉદાર હાથે સહયોગ આપનાર માનવંતા દાતાઓનું હૃદયપૂર્વક સન્માન.
સત્યના રક્ષકોના સહાયક માનવંતા દાતાઓ
આ યાદીમાં સંસ્થાના નિયમ અનુસાર લઘુત્તમ ₹5,000 કે તેથી વધુનું માન્ય યોગદાન આપનાર દાતાઓનો સમાવેશ થાય છે.
હજી સુધી કોઈ જાહેર દાતા નોંધાયેલ નથી
હાલમાં લઘુત્તમ ₹5,000 અથવા તેથી વધુનું જાહેર યોગદાન પ્રાપ્ત થયેલ નથી. આપ પ્રથમ દાતા બનીને જરૂરિયાતમંદ પત્રકાર પરિવારોની પડખે ઊભા રહી શકો છો.