NMC 'SAVE મીડિયા, SAVE જર્નાલિસ્ટ' ફેલોશિપ (Solution & Policy Research)
પ્રિન્ટ, ડિજિટલ અને TV પત્રકારોની સુરક્ષા તેમજ મીડિયા, સરકાર અને જનતા વચ્ચેના સંબંધો સુધારવા માટે વ્યવહારુ ઉકેલો (Solutions) શોધવા માટેની ખાસ રિસર્ચ અને પોલિસી ફેલોશિપ.
NMC 'SAVE મીડિયા, SAVE જર્નાલિસ્ટ' ફેલોશિપ (Solution & Policy Research)
પ્રિન્ટ, ડિજિટલ અને TV પત્રકારોની સુરક્ષા તેમજ મીડિયા, સરકાર અને જનતા વચ્ચેના સંબંધો સુધારવા માટે વ્યવહારુ ઉકેલો (Solutions) શોધવા માટેની ખાસ રિસર્ચ અને પોલિસી ફેલોશિપ.
article About the Program & Objectives
verified_user Eligibility Criteria
redeem Program Benefits & Support
gavel Terms, Conditions & Guidelines
૧. પોર્ટલ પર 'Apply Now' પર ક્લિક કરી તમારું ફોર્મ ભરો. ૨. રિસર્ચ પ્રપોઝલ (Pitch): મીડિયાની વર્તમાન કોઈ એક મોટી સમસ્યા અને તેનું તમારી દ્રષ્ટિએ શું 'સોલ્યુશન' હોઈ શકે, તેનો ૫૦૦ શબ્દોનો ડ્રાફ્ટ સબમિટ કરો. ૩. આ પોલિસી ડ્રાફ્ટ અને સર્વે પૂરો કરવા માટે કેટલો સમય (Timeline) અને કેટલું ફંડ જોઈશે તેનો અંદાજ આપો.
રિસર્ચની ગુણવત્તા: આ રિસર્ચ માત્ર કોપી-પેસ્ટ કે ફરિયાદોનું લિસ્ટ ન હોવું જોઈએ. તેમાં કાયદાકીય, આર્થિક અને પ્રેક્ટિકલ સોલ્યુશન (જેમ કે ડિજિટલ પોર્ટલ મોનેટાઇઝેશન, પત્રકારોનો વીમો વગેરે) હોવા ફરજિયાત છે. કોપીરાઇટ અને માલિકી: પ્રોજેક્ટ પૂરો થયા બાદ તૈયાર થયેલા રિપોર્ટ/પોલિસી ડ્રાફ્ટ પર NMC PRESS MEDIA COUNCIL નો સંપૂર્ણ અધિકાર રહેશે, જેથી તેનો ઉપયોગ મીડિયાના કલ્યાણ માટે સરકારી રજૂઆતમાં કરી શકાય. ફંડ ટ્રાન્સફર: પ્રોજેક્ટના તબક્કાઓ (માસિક પ્રોગ્રેસ) મુજબ ફંડ ટ્રાન્સફર કરવામાં આવશે.
fact_check Application Status
Authentication Required
To verify your journalist credentials and submit an application, please log in with your NMC registered account.
For any queries regarding fellowship terms or proposal templates, reach out to the Fellowships Division: